અઠવાડિયે ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીએ.
આપણે પણ ગામમાં બુધવારીયા મિટિંગ કરવી છે અને એકબીજાને મદદ કરી પાક ઉત્પાદન વધુ કરીને બધા એ કમાવું છે ટેકનોલોજીની વાત જાણીને તમે પણ નક્કી કરો કે હવે દર બુધવારે આપણે ફરતી ફરતી ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીશું અને મોબાઈલમાં આપણા ગામનું એક વોટ્સઅપ ગૃપ ફકત ને ફકત ખેતીને લગતી માહિતીની આપ લે માટે […]
અઠવાડિયે ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીએ. Read More »


