ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ શું છે?
કોઈ પણ વ્યવસાયમાં આવક જાવકનો હિસાબ રાખવાનું ખુબ જ મહત્વનું ગણાય છે કેમકે તેના ૫૨થી નફા-નુકસાનની જાણકા૨ી મળે છે અને વ્યવસાયમાં જરૂરી બદલાવ લાવવામાં આ માહિતી ખુબ જ ઉપયોગી બને છે. ખેતી પણ એક વ્યવસાય છે એ દ્રષ્ટિએ તેમાં પણ આવક—જાવક નો હિસાબ રાખવાનું એટલુ જ જરૂરી છે. ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ માત્ર ખેતી કરનાર […]
ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ શું છે? Read More »


