મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વધુ ઉત્પાદન આપતી જાત છે.

સુરેશભાઈ કલાણભાઈ રામાણી મુ.કમળાપુર, તા. જસદણ જી. રાજકોટ મો: ૯૯૯૮૯૯૬૫૯૦ હુ છેલ્લા દસેક વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. પરંતુ ચાલુ વર્ષે મે સુકેતુ સીડ્સની સુકેતુ મીવા વેરાયટીના ૭ પેકેટ (ડોઢ) વીઘાનુ વાવેતર કરેલુ. મે ચાલુ વર્ષે ૧.૫ વીઘા જમીનમાથી લીલા મરચા ૧૪ વાર તોડીને ૮૬૧ મણ જેવા લીલા મરચાનુ વેચાણ કરેલા જેમાથી મને ૪.૫ લાખ […]

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વધુ ઉત્પાદન આપતી જાત છે. Read More »