મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા વાયરસ ખુબ ઓછો આવે છે.

મયુરસિંહ સુરેન્દ્રસિંહ મુ. વડીયા તા.ગોંડલ જી. રાજકોટ મોં. ૯૭૨૩૦ ૮૧૦૮૧ હું છેલ્લા ૭-૮ વર્ષથી મરચીનું વાવેતર કરું છું, જેમાં છેલ્લા ૨ વર્ષથી મે નિધી કંપનીનાં મરચાં નિધી-૫૦૫નું વાવેતર કર્યું હતું. જેમાં મરચાંની તીખાસ અને મરચાંનો કલર સારો હતો, મરચાં સુકાયા પછી પણ ક્વોલિટી સારી રહેવાથી બજારભાવ પણ સારો મળે છે. નિધી-૫૦૫ વેરાઇટી રોગ અને જીવાત […]

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા વાયરસ ખુબ ઓછો આવે છે. Read More »