મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ખુબ જ ઓછો વાયરસ આવે છે.
વિમલભાઈ પરસાણા મુ.ઢોલરા તા. જી. રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧ નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું હતું. અત્યારે ૨૭૦૧માં ત્રીજી લીલા મરચાંની વીણી કરેલી છે. જેમાં મને ૭૦૦૦ છોડમાંથી ૯૩૫ કિલો લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે. રાજકોટની માર્કેટમાં ૩૦ પ્રતિ કિલો ભાવ મળ્યા છે. આ મરચીનુ ઉત્પાદન આપવાની ક્ષમતા બીજી મરચી કરતા ખુબ જ સારી છે. […]
મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ખુબ જ ઓછો વાયરસ આવે છે. Read More »


