મરચીની સફળ જાત : કર્તવ્ય મેજિક જાતના મરચાની લંબાઈ ખુબ સારી છે.

હરેશભાઈ વધાસીયા મુ. મોવીયા, તા.ગોંડલ, જી. રાજકોટ, અમારું આખું ગામ સુકા મરચા માટે જિલ્લામાં રાજ્યમાં અને કદાચ આખા દેશમાં પણ જાણીતુ હશે. મેં આ વર્ષે ૨.૫ વિધામા મેજીક મરચું વાવ્યું મેજીક મરચાનુ જેવું નામ છે એવો જ કાંઈક ચમત્કાર કે જાદુ મારા ખેતરમાં પણ થયો આટલું ખરાબ વર્ષ હોવા છતાં મારે વિધે ૬૦ મણ સૂકું […]

મરચીની સફળ જાત : કર્તવ્ય મેજિક જાતના મરચાની લંબાઈ ખુબ સારી છે. Read More »