May 9, 2025

મકાઈ : મકાઈમાં નીદામણ નિયંત્રણ

મકાઈ વાવેતર કર્યા બાદ પરંતુ મકાઈ ઊગતાં પહેલાં હેક્ટર દીઠ ૧ કિલો એટ્રાજીન સક્રિય તત્ત્વના રૂપમાં (૨ કિલો જથ્થો) ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી આખા ખેતરમાં છંટકાવ કરવો જોઈએ.મકાઈના વાવેતર બાદ ૨૫ દિવસે ૧ હેક્ટરમાં ૧૨૦ ગ્રામ ટેમ્બ્રોટીઓન નીંદણનાશક દવાનો છંટકાવ હેક્ટરે ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને કરવો જોઈએ.આ સિવાય બે વખત હાથ નિંદામણ કરવું અને બે […]

મકાઈ : મકાઈમાં નીદામણ નિયંત્રણ Read More »

ફળ : કેરી એક ઉત્તમ ફળ

કેરી ફળ પાકોનો રાજા એટલે કેરી, તમામ ભાષાઓની માતા સંસ્કૃતમાં કેરીને આમ્ર તરીકે ઓળખવામાં આવે છે. કેરી વિશ્વના ઉષ્ણ કટિબંધીય અને સમતોશીષ્ણ કટિબંધીય પ્રદેશોમાં સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે. દુનિયામાં આ એક જ એવું ફળ છે, જેને લોકો મણમાં ખરીદતા હોય છે. બજારમાંથી કાચી અને પાકી બંને કેરી ખરીદવામાં આવતી હોય છે. આંબાનો ઉપયોગ મુખ્યત્વે

ફળ : કેરી એક ઉત્તમ ફળ Read More »

ખેતરની વાત : કપાસની બોલગાર્ડ ક્રાંતિ

ભારતમાં ૨૦૦૨-૦૩ અને ૨૦૧૩-૧૪ વચ્ચે કપાસની બોલગાર્ડ ક્રાંતિ થઇ હતી તેના આંકડા જોઈ લઈએ. ટેક્નોલોજીના લીધે ભારતનું કપાસનું ઉત્પાદન લગભગ ૧.૩૬ કરોડ ગાંસડી માંથી થી ૩.૯૮ કરોડ ગાંસડી ( ૧ ગાંસડી = ૧૭૦ કિલો) થઈ ગયું. ૨૦૧૩-૧૪ ના અંતે આ બાબત સંપૂર્ણપણે બદલાઈ ગઈ, આયાત અડધી થઈને 0.૧૧ કરોડ બેલ્સ થઈ ગઈ અને નિકાસ ૧.૧૬

ખેતરની વાત : કપાસની બોલગાર્ડ ક્રાંતિ Read More »