May 10, 2025

ફૂલ : ગુલછડીની રોપણી માટેની રીત, સમય અને અંતર

સારી જાતના ગુલછડીના કંદની પસંદગી એ વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાના ફૂલ માટે જરૂરી છે. કંદને રોપતાં પહેલાં સારી રીતે પસંદ કરી તેમને એક મહિના સુધી છાંયાવાળી જગ્યા પાર મુકી રાખવા જેથી વાનસ્પતિક વૃદ્ધિ તથા કૂલનું ઉત્પાદન સારું મળે છે. સામાન્ય રીતે ૨.૫ થી ૩ સે.મી. વ્યાસવાળા કંદ રોપણી માટે પસંદ કરવા જોઈએ, કંદનું વજન […]

ફૂલ : ગુલછડીની રોપણી માટેની રીત, સમય અને અંતર Read More »

ખેતરની વાત : ભારત કપાસનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કેવી રીતે બન્યો?

ભારત કપાસનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કેવી રીતે બન્યો? જવાબ ટેકનોલોજી છે. ભારતમાં કેટલાક શ્રેષ્ઠ કપાસ સંવર્ધકો છે. સી ટી પટેલે “H-4” વિકસાવ્યું, જે વિશ્વનું પ્રથમ સંકર કપાસ છે જે 1970 માં વ્યાપારી ખેતી માટે બહાર પાડવામાં આવ્યું હતું અને બે ગોસીપિયમ હિરસુટમ જાતો, ગુજરાત-67 અને અમેરિકન નેક્ટરીલેસન ના સંકરણ કરીને મેળવવામાં આવ્યું હતું. બી

ખેતરની વાત : ભારત કપાસનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કેવી રીતે બન્યો? Read More »

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા

• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે • બીજ વાવ્યા પછી તરત જ બીજ અંકુરણ થાય ત્યાં સુધી બીજના કયારાને આવરણ કરવું. • તાપમાન અને ભેજ જાળવવા, વરસાદના ટીપાં દ્વારા બીજને દૂર જતા બચાવવા, નીંદામણને અટકાવવા આવરણ

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા Read More »