May 11, 2025

કેરીનું ઉત્પાદન ઓછુ કેમ ?

કેરીનું ઉત્પાદન ઓછુ કેમ ?

ભારત દેશ ફળ પાકોના ઉત્પાદનમાં ચીન બાદ બીજા નંબરે છે. કેરીનું સૌથી વધુ ઉત્પાદન અને ઉપયોગ પણ ભારતમાં જ થાય છે. કુલ ૧૦૦થી વધુ દેશો આંબાની ખેતી કરતાં હોવાથી વિશ્વ વ્યાપારની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ફળ પાક છે. જેમાં સૌથી વધુ વિસ્તાર આંબાનો છે પરંતુ આંબા પાકની ઉત્પાદકતાની બાબતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત ઘણું […]

કેરીનું ઉત્પાદન ઓછુ કેમ ? Read More »

ફૂલ : ગુલછડીના ફૂલની દાંડીનું ગ્રેડિંગ

દાંડીની લંબાઈ, ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી તેના બંડલ બનાવી (આશરે ૧૦ અથવા ૧૨ દાંડી) નીચેના ભાગો ભીના છાપાના કાગળમાં વીંટાળવા જોઈએ. આ બંડલને પોચા, સફેદ ટિસ્યુ પેપર કે પોલીથીલીનમાં વીંટાળવા જોઈએ. ફૂલવાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે બંડલ બનાવી રેલ્વે અથવા રોડ ટ્રાન્સપોર્ટ મારફત બજારમાં મોકલી શકાય છે. છૂટાં ફૂલને

ફૂલ : ગુલછડીના ફૂલની દાંડીનું ગ્રેડિંગ Read More »

ખેતરની વાત : શું કપાસની ખેતીના ફરી આવા દિવસો આવશે ?

નવી ટેકનોલોજી અને સંવર્ધન નવીનતાઓ પ્રત્યે ખુલ્લાપણાની આ પરંપરાએ ભારતમાં આનુવંશિક રીતે સુધારેલા (GM) Bt કપાસ સંકરનું વ્યાપારીકરણ પણ શક્ય બનાવ્યું. આમાંથી પહેલું – માટીમાં રહેલા બેક્ટેરિયમ, બેસિલસ થુરિંગિએન્સિસથી અલગ કરાયેલ જનીન, જે કપાસની અમેરિકન બોલવોર્મ જીવાત માટે ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરે છે, તેને 2002-03 ની પાક સીઝનમાં વાવવામાં આવ્યું હતું. આ પછી ચાર વર્ષ

ખેતરની વાત : શું કપાસની ખેતીના ફરી આવા દિવસો આવશે ? Read More »