May 13, 2025

ખેતરની વાત : કપાસ સારો કરવા ડ્રિપ વસાવવું જોઈએ.

યુએસડીએની ફોરેન એગ્રિકલચર સર્વિસ મુંબઈનો અંદાજ છે કે વર્ષ 2025-26 માં 11.4 મિલિયન હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થશે અને 25 મિલિયન 480 પાઉન્ડ ગાંસડીનું ઉત્પાદન થશે, જે અગાઉના વર્ષ કરતા ઘટાડો છે. સામાન્ય ચોમાસાની ઋતુની અપેક્ષાના આધારે, વર્ષ 2025/26 માટે પ્રતિ હેક્ટર સરેરાશ 477 કિલોગ્રામ ઉપજની છે, જે વર્ષ 2024/25 ના 461 ના સત્તાવાર અંદાજ […]

ખેતરની વાત : કપાસ સારો કરવા ડ્રિપ વસાવવું જોઈએ. Read More »

ખેતરની વાત : મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી

મગફળીનું મૂલ્યવર્ધન કરતી કંપનીઓ અને અમુક પ્રગતિશીલ ખેડૂતો આજે મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારું કમાય છે. મગફળી બાફેલા, શેકેલા, અથવા સ્વાદ-ભરેલા નાસ્તા માટે ઉપયોગમાં આવે છે. ચેવડો હોય કે , ચીકી .ખારીશીંગ હોય કે ગુજરાતી દાળ મગફળીના દાણા વગર અધૂરી છે. વિદેશમાં મગફળીની શીંગ ગ્રેડિંગ કરીને વિવિધ રીતે પેક કરીને વિદેશના ખેડૂતો સીધા જ ઉપભોક્તાને વેચતા

ખેતરની વાત : મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી Read More »

ખેતરની વાત : બોલગાર્ડ ટૂ પછીની નવી ટેક્નોલોજી કપાસના ખેડૂતોને ક્યારે મળશે ?

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ નાગપુર દ્વારા કપાસની ખેતી માટે ટેક્નોલોજી મિશન દ્વારા લંબતારી કપાસની ખેતી ફરીવાર સારી થાય અને કપાસનું ઉત્પાદન ખુબ વધે અને કપાસની નિકાસ થાય અને ભારતને ફરી હૂંડિયામણ મળે તેના માટે એક નિતી તૈયાર કરવામાં આવી છે . મિશન ત્યારે સફળ ગણાય જયારે કપાસના ખેડૂતોને સારા ભાવ મળે અને કપાસની જીવાતો

ખેતરની વાત : બોલગાર્ડ ટૂ પછીની નવી ટેક્નોલોજી કપાસના ખેડૂતોને ક્યારે મળશે ? Read More »

શાકભાજી ઉછેરવાની ઉચ્ચ તકનીકી નર્સરી તકનીકો

1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું પાડવું. 3. એક ખાના દીઠ એક બીજને હાથથી અથવા ઓટોમેટિક સીડીંગ મશીન દ્વારા ખાનાના મધ્યમાં વાવવું . 4 ૩૦૦ થી ૪૦૦%ના ભેજ સાથેનું કોકોપીટનો ઉપયોગ માધ્યમ તરીકે કરવો જેથી અંકુરણ

શાકભાજી ઉછેરવાની ઉચ્ચ તકનીકી નર્સરી તકનીકો Read More »