May 25, 2025

પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું રાખવામાં આવે છે. જ્યારે માટી ઉપર પશુ પોદરો કરે તેને પંજેઠી/દાંતિયા/રોટાવેટરથી વારંવાર ઊલટફેર કરી માટી સાથે ભેળવવામાં આવે છે અને આ પથારીની નીચે […]

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ? Read More »

મકાઈ : મકાઈ એક સારો પાક

મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. કારણ કે મોટા ભાગના ધાન્ય પાકોમાં સૌથી વધુ ઉત્પાદન મેળવવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં મનુષ્ય, પશુઓ તથા મરઘા બતકાના ખોરાકમાં મકાઈનું એક આગવું સ્થાન રહેલું છે. ઘણી બધી ઔદ્યોગિક પ્રોડક્ટ્‌સ પણ મકાઈમાંથી બને છે. માણસ બીમાર પડે ત્યારે તેને આપવામાં આવતું ગ્લુકોઝ પણ મકાઈમાંથી બને છે. આમ, મકાઈ

મકાઈ : મકાઈ એક સારો પાક Read More »