શું આ સીઝનમાં કઠોળ વર્ગના પાકો અને મગફળી પસંદગીનો પાક બનશે?
સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાત, કઠોળ, મગફળી, જીરું અને તલ તરફ વળવાની શક્યતા છે પરંતુ વરસાદના વહેલા મોડા ઉપર કપાસની વાવેતરની વધ ઘટ થશે . વધુમાં મજબૂત સરકારી ટેકો અને નિકાસ માંગને કારણે આ સીઝનમાં કઠોળ વર્ગના પાકો અને મગફળી પસંદગીનો પાક બની શકે છે . મહારાષ્ટ્રમાં, કપાસ વાવેતર વિસ્તાર ગયા વર્ષ જેટલો જ […]
શું આ સીઝનમાં કઠોળ વર્ગના પાકો અને મગફળી પસંદગીનો પાક બનશે? Read More »



