June 9, 2025

પશુપાલન : કમ્પોસ્ટ પથારીના લાભ

પશુ પથારીમાં ખૂબજ ઊંચા તાપમાનના કારણે ઘાસના બીજ તથા અન્ય નુકસાનકારક જીવાણુઓનો નાશ થાય છે. જેથી દુર્ગંધનો પ્રશ્ન હલ થઈ જાય છે. વિવિધ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્પાદન ઘટે છે. તેમજ ખૂબજ ઝડપથી લગભગ ૫-૬ અઠવાડિયામાં જ સારા પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જૈવિક/સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન થાય છે. જેથી પશુપાલકો જમીનની ફળદ્રુપતા વધારી શકે છે. આ ઉપરાંત, વધારાના […]

પશુપાલન : કમ્પોસ્ટ પથારીના લાભ Read More »

soyabean cookies

સોયાબીન : સોયાબીનમાંથી શું બની શકે ?

સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાદૂધ, સોયા પનીર (ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાનટ, સોયાપૌંઆ તથા બેકરી આઈટમ વગેરે. ઉત્તમ પ્રોટીનના સ્ત્રોત સમાન સોયાબીનનો દૈનિક વિવિધ આહારમાં ઉપયોગ થઈ શકે તે હેતુ સંપૂર્ણ સોયાલોટ પણ બનાવી શકાય છે.

સોયાબીન : સોયાબીનમાંથી શું બની શકે ? Read More »