June 11, 2025

અતિ ઘનિષ્ટ કેરીના વાવેતર માટે કઈ કલમોની પસંદગી કરવી

આંબામાં ભેટ કલમ, ચીપ કલમ અને ગોટલા (એપીકોટાઈલ) કલમ પદ્ધતિ પ્રચલિત છે. પરંતુ જ્યારે આપણે અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ અપનાવતા હોઈએ ત્યારે કલમને રોપ્યા પછી તરત ઝાડની કેળવણી કરવાની હોય છે. જે ભેટ કલમમાં કરવું અશક્ય છે. જેથી આપણે ચીપ કલમ અથવા ગોટલા કલમનો ઉપયોગ કરવો. કિંમતની દૃષ્ટિએ પણ આપણે ભેટ કલમ કરતાં સસ્તી પડે, […]

અતિ ઘનિષ્ટ કેરીના વાવેતર માટે કઈ કલમોની પસંદગી કરવી Read More »

જીવાત : ભીંડાના તડતડિયાં

ભીંડા વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૯ મીલિ ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ થાયામેથોક્ઝામ ૩૫ એફએસનો પટ આપી વાવેતર કરવું. આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક 15 મીલિ (૫ ઈસી) થી 60 મીલિ (૦.૦૩ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર

જીવાત : ભીંડાના તડતડિયાં Read More »