June 12, 2025

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો

કેરીના પલ્પમાં વિવિધ પ્રકારના ફિનોલિક એસિડ હોય છે, જે પોષણ રાબંધિત ગુણધર્મો ધરાવે છે. એલાજિક એસિડ, કેરીમાં જોવા મળતું અગત્યનું ફિનોલિક એસિડ છે, જે સ્થૂળતા અને સ્થૂળતા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે એથરોસ્કોરોસિસ, ટાઇપ-૨ ડાયાબિટીસ અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર જેવા રોગને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. તે ઉત્તમ એન્ટી ઓકિસડન્ટ, એન્ટી કાર્સિનોજેનિક, એન્ટી મ્યુટેજેનિક અને […]

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો Read More »

ખેતરની વાત : વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે?

બોલકી ધરતીની વાતો સાંભળીને આજે પાણીનું બુંદ પણ આપણી સાથે વાતો કરવા આવ્યું છે .પાણીનું બુંદ કહે છે કે વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે? એમાં પણ વળી બફારાના લીધે ચામડીમાંથી પરસેવાની ગંધ આવતી હોય ત્યારે તો ખાસ એવી ઇચ્છા થાય કે કાશ હવે તો થોડો વરસી જ પડે તો સારું

ખેતરની વાત : વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે? Read More »

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ બનાવવાની રીત – ૨

સારી ગુણવત્તાવાળા સોયાબીન ને યોગ્ય સાફ સફાઈ દ્વારા તૈયાર કરી તેને ૩ લિટર સ્વચ્છ પાણીમાં ૧ કિ.ગ્રા નાં પ્રમાણમાં લઈ ઓછામાં ઓછા ૩ થી પ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ પાણીમાંજ સોયાબીનને હાથથી રગડી લેતાં ઉપરની ફોતરી જુદી પડી જશે. આ ફોતરીને તેમાંથી દૂર કરતા સોયાબીન અને તેમાંથી અમુક અંશે દાળ છુટી પડશે. આ રીતે

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ બનાવવાની રીત – ૨ Read More »