June 15, 2025

પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ

કેરીમાં મેજીફેરીન વિપુલ પ્રમાણમાં હોય છે, જે એક પ્રકારનું ઝેન્ડોન છે, જેમાં આરોગ્ય વધારવાના નોંધપાત્ર ગુપ્ત રહેલા છે. મજીરિઝમાં સારી તેવી માત્રામાં તેની હોમિડન્ટ, એન્ટી ગ્લાયસેમિક, એન્ટી કેન્સર, એન્ટી માઇક્રોબીય અને તરા વિરોધી અસરો ધરાવે છે. એન્થોન હોવાને કારણે, મેજીઅેસ્મિની એન્ટી ઓકિસડન્ટ ક્ષમતા સુપર ઓક્સિડન્ટ્સ (વિટામિન સી અને વિટામિન ) કરતાં પણ વધારે હોઈ શકે […]

પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ Read More »

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ

સામાન્ય રીતે અનાજ, કઠોળ અને મરી- મસાલાના પાકોમાં પાકની શરૂઆતની/ વાનસ્પતિક વદ્ધિના તબક્ક માં નુકસાન કરતી જીવાતો અને રોગોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી બાદ અનાજ, કઠોળ કે મરી-મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જંતુનાશકોના છંટકાવ અને તેના ઉપયોગ વચ્ચે લાંબો સમયગાળો હોવાથી

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ Read More »

રોગ : કપાસમાં મૂળખાઈ અને સૂકારો

ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15 લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15 લિટરમાં 60 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧ ટકા (15 લિટરમાં 15 ગ્રામ)નું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુના ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ ૫છી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આ૫વું.

રોગ : કપાસમાં મૂળખાઈ અને સૂકારો Read More »