June 17, 2025

કઠોળ પાકમાં આવતી મોલોનું નિયંત્રણ કેમ કરશો ?

બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવુ. મોલો, સફેદમાખી, તડતડીયાં અને થ્રિપ્સના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ […]

કઠોળ પાકમાં આવતી મોલોનું નિયંત્રણ કેમ કરશો ? Read More »

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઘણા પરિબળો જમીનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, જેવા કે ▪️રાસાયણિક ઇનપુટ્સ: કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનના જીવનને ઘટાડે છે. ▪️એકપાકી ખેતી: દર ઋતુમાં એક જ પાક ઉગાડવાથી જમીનના પોષક તત્વો ઘટે છે. ▪️ધોવાણ: પવન અને પાણી ફળદ્રુપ જમીનના ઉપરના સ્તરને ધોઈ નાખે છે. ▪️જળ ભરાવો અથવા દુષ્કાળ: ખરાબ અને ઊંડા બોરના પાણી

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

જૈવિક ખાતરની અગત્યતા શું છે ?

હેક્ટરે ૨૦-૫૦ કિલોગ્રામ નાઈટ્રોજન સ્થિર કરે છે, ૩૦-૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય કરી ૧૦-૧૫ ટકા પાક ઉત્પાદન વધારી ખેતી ખર્ચમાં ઘટાડો કરે છે. જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે ઉત્પાદન ક્ષમતા વર્ષોવર્ષ જાળવી રાખે છે. • વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. રાસાયણિક ખાતરના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની

જૈવિક ખાતરની અગત્યતા શું છે ? Read More »