June 18, 2025

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા

હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો. લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી. કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વેપા, 30 ગ્રામ અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈસી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8 […]

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા Read More »

નવી ખેતી પદ્ધતિ કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે કે શુ?

વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી ચલાવીએ કે દાંતી મારીએ એટલે હવે તો બળદ થી ખેતી નથી થતી એટલે ટ્રેક્ટરના વજનથી જમીન દબાઈ જાય છે આવું ન કરવાથી ફાયદા

નવી ખેતી પદ્ધતિ કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે કે શુ? Read More »

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂરિયાત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જો માટીનું ધોવાણ થાય છે, તો ખેડૂતોએ ઉપજ મેળવવા માટે વધુ ખાતરો અને પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી ખર્ચ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. નબળી માટીના સ્વાસ્થ્યને કારણે પાકની ઉત્પાદકતા ઓછી થાય છે, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ રહે છે અને ખેડૂતોને તકલીફ પડે છે. માટીનું સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત કરવું એ માત્ર ખેતી માટે

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂરિયાત – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »