June 29, 2025

આંબાનું નવું વાવેતર કરવા માટે નુતન કલમ કે ભેટ કલમ સારી ?

ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિથી વાવેતર કરવું હોય તો નુતન અને ચીપ કલમની પસંદગી કરી શકાય અને વધારે વિસ્તારમાં વાવેતર કરવું હોય તો નુતન અથવા ચીપ કલમની પસંદગી કરવી કારણ કે આર્થિક રીતે નુતન કલમ ભેટ કલમની સરખામણીએ ખુબ જ સસ્તી પડે. વધુમાં ઘનિષ્ઠ વાવેતરમાં શરૂઆતથી ઝાડની કેળવણી કરવાની હોય નુતન કલમમાં કેળવણી સારી રીતે કરી શકાય. […]

આંબાનું નવું વાવેતર કરવા માટે નુતન કલમ કે ભેટ કલમ સારી ? Read More »

જીવાત : કપાસના ચૂસીયાં

કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે. વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15

જીવાત : કપાસના ચૂસીયાં Read More »

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓ પોષક કાર્યક્ષમતામાં વધારો કરી મદદ કરે છે સહકાર આપે છે, સ્પર્ધા કરતા નથી . યોગ્ય બાયો-ઇનોક્યુલન્ટ્સ ખાતરને લભ્ય બનાવે છે અને માટીને સક્રિય પણ કરે છે, જૈવિક સંતુલન પણ પુનઃસ્થાપિત કરે છે, મૂળ પોષક તત્વોને લઇ શકે છે . કાર્બન પ્રવાહમાં સુધારો કરે છે. પાકની ગુણવતા વધુ

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »