July 17, 2025

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ

નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. ઈંડાના સમૂહ અને શરૂઆતની અવસ્થાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના ૧૫ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈની ભૂંગળીમાં એક ચપટી જેટલી માટી કે રેતી નાખવાથી આ […]

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ Read More »

માટીના પીએચનું મહત્વ સમજી લો – – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH એ એક મહત્વપૂર્ણ પરિબળ છે જે છોડના વિકાસ અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. માટીનો pH એ જમીનની અમ્લતા અથવા ખારાશનું માપ છે, અને તે 0 થી 14 ના સ્કેલ પર માપવામાં આવે છે. મોટાભાગના પાક માટે….

માટીના પીએચનું મહત્વ સમજી લો – – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના સીતાફળ અને દાડમ જેવા અને બન્નેના ખાલામાં નીચા રહેતા અને જમીન પર પથરાતા કઠોળ, શાકભાજી કે ઘાસચારાના પાકો ઉગાડીને ત્રણ માળવાળી ગોઠવણી કરીએ.

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ? Read More »