રોગ : વેલાવાળા શાકભાજીનો તળછારો
પાક ૪૫ થી ૫૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ફોઝેટાઈલ- એએલ ૮૦ વેપા 20 ગ્રામ 14 લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે રોગની તીવ્રતા પ્રમાણે છંટકાવ કરવો.
રોગ : વેલાવાળા શાકભાજીનો તળછારો Read More »



