August 2, 2025

જીવાત : ટામેટામાં પર્ણ-વ-ફળ વેધક

પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે કીટનાશક બદલી બીજાે છંટકાવ કરવો. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયામેથોકઝામ ૧૭.૫% એસસી ૫૦ થી ૧૦૦ મીલિ/છોડ મુજબ જમીનમાં આપવું.

જીવાત : ટામેટામાં પર્ણ-વ-ફળ વેધક Read More »

જીવાત : ભીંડાની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% ઇસી 25 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

જીવાત : ભીંડાની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ Read More »

હળદર વાવેતર માટે બિયારણ

સંપૂર્ણ અથવા વિભાજિત માતૃ અથવા અંગુલી રાઇઝોમ (ગાંઠ)નો ઉપયોગ વાવેતર માટે કરવામાં આવે છે. ૩૦ × ૧૫ અથવા ૩૦ x ૨૫ સે.મી.ના અંતરે વાવેતર કરવામાં આવે છે. સારી રીતે વિકસિત તંદુરસ્ત અને રોગ મુક્ત રાઇઝોમ્સ (ગાંઠ) પસંદ કરવી .ભારતમાં હળદર પાકની કેટલીક લોકપ્રિય જાતો જે ગરમ અને ભેજવાળા આબોહવાકીય ક્ષેત્રમાં વાવી શકાય છે. દુગ્ગીરાલા, ટેક્કુરપેટ,

હળદર વાવેતર માટે બિયારણ Read More »