August 11, 2025

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય છે. ડાંગર માટે એક પ્રગતિશીલ નિંદામણ નાશક જે ડાંગરમાં મોટાભાગના નીંદણનો સામનો કરવામાં સક્ષમ છે . અલ્ટેર દેશભરના ડાંગર ઉગાડનારાઓ માટે એક અનિવાર્ય […]

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ? Read More »

રોગ : દિવેલામાં સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક ગુજરાત દિવેલા સંકર ૭ જાતનું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો 20 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ

રોગ : દિવેલામાં સૂકારો Read More »

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવનું નિયંત્રણ કેમ કરશો ?

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫% એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક હેકટર વિસ્તારમાં પૂંખવી. વરસાદના પાણી સાથે તે જમીનમાં ભળી જશે. પરંતુ જાે વરસાદ ખેંચાય તો હળવુ પિયત આ૫વું અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં ટીપે-ટીપે પિયત સાથે આપવી. #krushivigyan #insect #udhai

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવનું નિયંત્રણ કેમ કરશો ? Read More »