ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ, તૈયારી શું કરવાની ?
તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર એગ્રીલેન્ડ કંપનીની લેજો અને સમયે સમયે બદલતા રહેજો, આ લખાય છે ત્યારે ગુલાબી ઈયળના કુદાની અવરજવર ફેરોમોન ટ્રેપમાં દેખાતી નથી તેનો મતલબ એમ […]
ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ, તૈયારી શું કરવાની ? Read More »





