ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1
૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને ઓછા ખર્ચે મલ્ટી સ્પેક્ટરલ અથવા હાઇપરસ્પેક્ટ્રલ કેમેરા ૧-૨ સેમીના ઉચ્ચ રિઝોલ્યુશનના એરિયલ ફોટોગ્રાફ્સ લઇ શકાય છે. ૩. ડ્રોન ખૂબ ઊંચા પિકસેલ્સ રિઝોલ્યુશન આપે […]
ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1 Read More »



