September 16, 2025

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના અદ્યતન સાધનો, હવામાન માપક સાધનો દ્વારા ખેતીમાં ખર્ચ કેમ ઓછો કરવો તે […]

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ? Read More »

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી ન પડે, સીધું જ આગળ વધે-વાંકુંચૂંકું ન થાય, તે માટે શરૂઆતમાં ફૂટતી ડાળીઓને રોકવી કે માપસરની સંખ્યામાં જ થવા દેવી, ઉંચે ગયા પછી

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ? Read More »

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ છે. પરંતુ બાજરીના પાકમાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. પ્રિ-ઈમરજન્સ પ્રકારના નીંદણનાશક રસાયણોના છંટકાવ વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. જો પૂરતો

આધુનિક નિંદામણનાશકો Read More »