September 21, 2025

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય. ૪ થી ૫ મહિનામાં કંદ તૈયાર થઈ જાય અને તેનો આધાર વાવેતર, સંભાળ ૠતુ તથા જમીન પર રહે છે. લણણી વહેલી કરવામાં આવે […]

લસણની લણણી Read More »

ઈસબગુલ : અગત્યનો રોકડીયો પાક

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડા જીરૂ’ કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ઔષધિય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. ગુજરાત, રાજસ્થાન, ઉપરાંત મ પ્રદેશ તથા હરિયાણામાં પણ છેલ્લા થોડા વર્ષોથી તેની ખેતી શરૂ થઈ છે. ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા , કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટ જિલ્લામાં તેનું વાવેતર થાય છે.

ઈસબગુલ : અગત્યનો રોકડીયો પાક Read More »

પાક સંરક્ષણ : કપાસમાં અંતઃ સ્ત્રાવનું અસંતુલન

કપાસના પાકમાં મોટા ભાગે જીંડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવને લીધે ફૂલભમરી ખરી પડતી હોય છે. પરંતુ ઘણી વખત કપાસના પાકમાં કે રોગના લક્ષણો ન હોવા છતાં ફૂલભમરી ખરી પડે છે. તેને માટે જવાબદાર પરિબળોમાં (૧) છોડમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવોનું અસંતુલન થવાથી (ર) જમીનમાં ભેજની ખેંચ પડવાથી (૩) વાદળછાયું વાતાવરણ થવાથી (૪) હવામાનમાં એકાએક ફેરફાર

પાક સંરક્ષણ : કપાસમાં અંતઃ સ્ત્રાવનું અસંતુલન Read More »