September 24, 2025

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ પ્રોટેક્શન સ્ટડીઝ, TNAUના જણાવ્યા અનુસાર, ખેડૂતો મોટાભાગે વરસાદની ઋતુ દરમિયાન ટામેટાંના પાકમાં બેક્ટેરિયલ સુકાઈ જવાની સમશ્યા રહે છે. રીંગણાના મૂળ ઉપર ટામેટાની કલમ […]

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન Read More »

સુક્ષ્મ તત્ત્વો બધા જ પાકોને જરૂરી છે ?

હા, સુક્ષ્મ તત્ત્વોની પૂર્તિ બધા પાકને જરૂરી છે. કારણ કે કોઈપણ પાકના સપ્રમાણ વૃદ્ધિ અને વિકાસ માટે બધા જ આવશ્યક પોષક તત્ત્વો જરૂરી છે. સૂક્ષ્મ પોષક તત્ત્વો પણ આવશ્યક તત્ત્વો તરીકે જ ગણવામાં આવે છે. ફરક માત્ર એટલો જ છે કે સૂક્ષ્મતત્ત્વોની જરૂરિયાત ઓછી છે બાકી બધા જ પાકમાં તે જરૂરી છે અને તેની અગત્યતા

સુક્ષ્મ તત્ત્વો બધા જ પાકોને જરૂરી છે ? Read More »

ઘોડીયા ઇયળ

ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા મળે છે, એટલે કુદરતી રીતે નિયંત્રણમાં રહે છે. તેમ છતાં બજારમાં ઉપલબ્ધ આ ફૂગનો પાઉડર 60 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ઉમેરી સાંજના

ઘોડીયા ઇયળ Read More »