September 26, 2025

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર

મગનભાઈ હમીરભાઈ આહિર મુ. નિગાલ, તા. રાપર, જિ. કચ્છ-ભુજ મોબાઈલ . 9979319629 કહે છે કે મારો અનુભવ એવો છે કે જ મીનમાં સેન્દ્રિય કાર્બન વધારવાથી જમીન ફળદ્રુપ બને છે. આ માટે અમે પશુ બાંધવાના વાડામાં નીચે પાકુ તળિયું છે. તેમાં સૂકો કડબ, છાણ, મૂત્ર અને માટીનું મિશ્રણ મૂકી રાખીએ છીએ. પશુઓ અહીં છાણ-મૂત્ર કરે, સૂકો […]

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર Read More »

ચણાના પાકમાં આબોહવા

ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે પણ ટકી શકે છે. દિવસની લંબાઈ અને ઉષ્ણતામાનની સ્થિતિ પરથી આ પાકની અવધિ નક્કી થાય છે. જેનીઉત્પાદન પર પ્રબળ અસર પડે છે, ગુજરાત જેવા પ્રદેશો કે જ્યાં ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણથી ચાર મહિનામાં

ચણાના પાકમાં આબોહવા Read More »

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી શકાય છે વિષાણુથી થતા કોકડવાના રોગમાં છોડના પાન નાના અને ધારેથી વાંકાચૂકા થઈ કુંઠીત થઈ જાય છે. પાન આછા-પીળા રંગના થઈ જાય છે.

મરચીમાં વાઇરસ Read More »