September 28, 2025

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે રીતે સૂકવણી કરવી. સૂકવણી વખતે હવાનું તાપમાન ૪૦° સે.થી ઓછુ રહેવું જોઈએ. બીજને સુકવણી કર્યા બાદ એલ્યુમિનિયમના વરખવાળા કાગળ અથવા ટીનનાં ડબ્બામાં પેક […]

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ Read More »

કૃષિ માહિતી : મૂળ અને વનસ્પતિ

મૂળ અને વનસ્પતિ ધર આંગણાના ફૂલ છોડ હોય/ સીમમાં હવા સાથે વાતો કરતા વૃક્ષો હોય કે ખેતરમાં લહેરાતો ઊભો મોલ હોય, આ બધી વનસ્પતિ મૂળ વગર જમીન પર ટકી શકે ખરી ? મૂળ વગરના છોડ કે વૃક્ષ તમે જોયા છે ? નથી જોયા, ખરુ ને ? હકીકતમાં મૂળ તો જમીનમાં ફેલાય છે અને આપણે તો

કૃષિ માહિતી : મૂળ અને વનસ્પતિ Read More »