September 29, 2025

બ્રોકોલીની કાપણી અને ઉત્પાદન

બ્રોકલીમાં ફેરરોપણીના ૪૦ દિવસ પછી કર્ડ આવવાની શરૂઆત થાય છે. અને ૫૫થી ૬૦ દિવસ પછી તે કાપવા લાયક થઈ જાય છે. જયારે માર્કેટમાં વેચવા યોગ્ય થાય ત્યારે ચપ્પા વડે ૧૦ થી ૧૫ સેમી જેટલું સ્ટેમ રહે તે રીતે કાપવા જોઈએ. કર્ડ ઢીલા પડે એ પહેલા એટલે કે કોમ્પેકટ હોય ત્યારે જ ઉતારી લેવા. ત્યારબાદ તેની […]

બ્રોકોલીની કાપણી અને ઉત્પાદન Read More »

ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. ૪૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. ટ્રેપની લ્યૂર

ગુલાબી ઇયળ Read More »