October 3, 2025

હળદરની સૂકવણી

ઉકાળેલી ફિંગર રાઇઝોમ્સને વાંસની સાદડીઓ અથવા સૂકવવાના ફ્લોર પર ૫-૭ સેમી જાડા સ્તરોમાં ફેલાવીને તડકામાં સૂકવવામાં આવે છે. રાત્રિના સમયે સુકાવવા માટે રાખેલ ઢગલા પર હવાની અવર-જવર થાય એ રીતે તેને કવર કરવું, સંપૂર્ણ ઢગલાને સુકાતા ૧૦-૧૫ દિવસ સુધીનો સમય લાગે છે. કુત્રિમ રીતે સૂકાવવા માટે હોટ એર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ૬૦ […]

હળદરની સૂકવણી Read More »

આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે પ્રમાણમાં ભલે નથી ખવાતું, પણ તેની કેટલીય બનાવટો બનાવવાની તૈયારી રાખવી પડશે. . રસ કાઢી સરબત બને. તેનો જામ બને, જેલી બને, મુરબ્બો

આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ? Read More »

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક એસિડ (A.B.A.). ૪. ફૂલોની સંખ્યા વધારવા અને જલ્દી લાવવા માટે – જીબેલીન (GA), ઈથીલિન (Ethrel). ૫. પાણીની જરૂરીયાત ઘટાડવા – સાયકોસીલ, સીસીસી (C.C.C.).

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧ Read More »