October 6, 2025

નોરતાના વરસાદને લીધે મગફળીના ઉતારા સારા મળશે કે કેમ ?

મગફળીના ઉતારા સારા મળશે તેવા વાવડ છે ત્યાં આ નોરતાના વરસાદે પાછું નુકસાન આપવાનું વિચાર્યું ! અમુક વિસ્તારમાં મગફળી ઉપાડવાનું ચાલે છે ત્યાં પાથરા પલળી ગયા , મરચીમાં આવેલ સુકારાની વાત સંભળાય છે અમુક વિસ્તારમાં ગલ મીંજ નામની નાનક્ડી માખી આવી છે તે મરચા વાંકા વળી દે છે , બધા પોતપોતાની વીતક કથા કરે છે […]

નોરતાના વરસાદને લીધે મગફળીના ઉતારા સારા મળશે કે કેમ ? Read More »

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે દાણના ઘટકોની યોગ્ય પસંદગી કરવી. ૩. જમીનમાંથી થતા કાર્બનના ઉત્સર્જનને ઘટાડીને જમીનમાં સંગ્રહાય તે માટે જમીનમાં ભેજ તથા તાપમાનનું આદર્શ નિયમન કરવું. ૪.

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા Read More »