October 8, 2025

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ ચાલે છે તે કરતા થોડું સસ્તું એટલે કે વ્યાજબી ભાવે નિશ્ચિત વજનના પ્લાસ્ટિકના ઝબલા બનાવીને સીધા ઉપભોગતાને વેચવા જોઈએ ડાઇરેક્ટ માર્કેટિંગ કરવું જોઈએ […]

શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ? Read More »

ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને શક્કરિયાં સુધ્ધાંની સુકવણી થઈ શકે છે.એમાં એવું જરૂર બને કે કોઇ ગુવાર, મરચાં, મોગરી, મેથી, પાલખ, તાંદળજો, કોથમીર, લીલું લસણ જેવાની એમ ને

ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ? Read More »