October 13, 2025

લીલો પડવાશ એટલે શું ?

લીલા પડવાશના પાકો એટલે કે જે પાકો વધુ સારો સેન્દ્રીય તત્વો અને પોષક તતવો ઉમેરી શકે તેવા કઠોળ પાકો જમીન ઉપર ઉગાડી તેમાં ફૂલો આવતા સાથેજ જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઇ વિઘટન પામે છે અને જમીનને છે, પોષકતત્ત્વો પૂરા પાડે છે. તેમજ સેન્દ્રિય પદાર્થો વધુ માત્રામાં ઉમેરવામાં મદદ કરે છે (એક […]

લીલો પડવાશ એટલે શું ? Read More »

રાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

રાઈના પાકમાં નિંદામણનાશક દવા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ઓક્ઝાડાયાર્જીલ (રાફટ ૬% ઈસી) ૦.૦૯૦ કિ.ગ્રા. (૧.૫૦૦ લિ.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૪૫ મિલી

રાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »

જીરુંની કાપણી ક્યારે કરવી જોઈએ ?

જીરુંની કાપણી – મસાલા પાકોમાં વધુ વળતર માટે તેની ઉત્પાદકતા અને ગુણવત્તા એ બે મહત્ત્વના પાસાઓ છે. પાકનું વધુ ઉત્પાદન થાય પરંતુ તેની ગુણવત્તા સારી ન હોય તો ભાવ ઓછા મળવાને કારણે આર્થિક ફાયદો ઓછો થાય છે. જીરૂના પાક સામાન્ય રીતે ૧૦૫ થી ૧૧૦ દિવસે પરિપક્વ થાય છે. મસાલાના પાકોની ગુણવત્તા તેનો રંગ, સુગંધ, દાણાનો

જીરુંની કાપણી ક્યારે કરવી જોઈએ ? Read More »

જીરૂ માટે કેવી જમીન અને આબોહવા અનુકૂળ રહે છે ?

જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખ્ખું, . ઝાકળમુકત, સુકું અને ઠંડુ હવામાન માફ્ક આવે છે. વૃદ્ધિ તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સૂકું હવામાન ખૂબ જ અનુકૂળ છે.

જીરૂ માટે કેવી જમીન અને આબોહવા અનુકૂળ રહે છે ? Read More »