October 15, 2025

જીવાત : જામફળની ફળમાખી

જામફળની ફળમાખી- વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ કરેલ ખામણામાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી જમીનમાં આપવી જેથી કોશેટામાંથી નિકળેલ ફળમાખી કીટનાશકના સંપર્કમા આવતાં જ તેનો નાશ થશે. ફેરોમોન ટ્રેપમાં બ્લોક ગોઠવવા

જીવાત : જામફળની ફળમાખી Read More »

વરિયાળીમાં જમીન અને આબોહવા

વરિયાળીના પાક માટે ગોરાડુ, મધ્યમ કાળી કે ભાઠાની સારી નિતારશક્તિ ધરાવતી સેન્દ્રિયતત્ત્વનું પ્રમાણ વધારે હોય તેવી જમીન વધુ માફક આવે છે. કાળી જમીનમાં પણ યોગ્ય રીતે પાણીનું નિયમન કરવામાં આવે તો વરિયાળીનો પાક સફળતાપૂર્વક લઈ શકાય. ક્ષારિય કે ખરાબ નિતારશક્તિવાળી જમીન વરિયાળીના પાક માટે અનુકૂળ નથી. ઠંડી ઋતુનો પાક હોવાથી સૂકું અને ઠંડું હવામાન આ

વરિયાળીમાં જમીન અને આબોહવા Read More »

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૧

● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. ● પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. પાકને જરૂરી પોષણ વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદન અનાજના અવશેષો , ગાયના છાણ-ગૌમૂત્ર, અળસિયાંની પ્રવૃત્તિને વેગવાન

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૧ Read More »