ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)
જી.ડબલ્યુ ૨૭૩ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીલી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા 99.૮૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડબલ્યુ ૩રર • પ્રોટીનનું પ્રમાણ વધારે ઊંચા ઉષ્ણતામાન સામે સહનશીલ મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૩૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડબલ્યુ ૪૯૬ • મધ્યમ લાંબી ડુંડી મહત્તમ ઉત્પાદન ક્ષમતા […]
ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ) Read More »





