October 23, 2025

જીવાત : મરી મસાલાના પાકોની મોલો અને થ્રિપ્સ

દિવેલી અથવા લીમડાનો ખોળ ૧ ટન પ્રતિ હેકટરે જમીનમાં ભેળવવો. નવેમ્બરના પ્રથમ પખવાડીયા સુધીમાં વાવણી કરવી હિતાવહ થાયોમેથોક્ઝામ . ડબલ્યુએસ ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપીને વાવવાથી મેથીમાં મોલો અને તડતડિયાં સામે રક્ષણ મળે ધાણા અને સુવામાં મોલો અને થ્રિપ્સ સામે રક્ષણછે. મેળવવા થાયામેથોકઝામ ૭૦ ડબલ્યૂએસ ૪.૨ ગ્રામ/ કિ.ગ્રા. બીજને પટ આપવો.

જીવાત : મરી મસાલાના પાકોની મોલો અને થ્રિપ્સ Read More »

જમીનમાં કાર્બન કેટલો જોઈએ ?

પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી ઉત્તમ ગુણવત્તાવાળી ખેતપેદાશ ઉત્પન્ન કરે છે અને સાર્થોસાથ કુદરતી સ્ત્રોતોનું જતન કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે ટકાઉ પાક ઉત્પાદકતા જાળવવાના પ્રાથમિક ધ્યેયનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આમ સેન્દ્રિય ખેતી જમીન ફ્ળદ્રુપ અને જીવંત બનાવે છે (એટલે કે એક ચોરસ ફૂટ જમીનમાં ૩ થી ૪ અળસિયા પ્રતિ ગ્રામ જમીનમાં એક કરોડથી

જમીનમાં કાર્બન કેટલો જોઈએ ? Read More »

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

જી.ડબલ્યુ ૧૩૩૯ (બનાસ) પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી વગેરે માટે મુલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૫.૫૦ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૧૦ ટકા મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૭.૬૦ કિવ/હે • ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડી.ડબલ્યુ ૧૨૫૫ પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી માટે મૂલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૬.૨ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૫.૧

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ) Read More »