November 12, 2025

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી)

નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તેનો ઉપયોગ ઔષધિઓ, તેલ અને મસાલા ઉદ્યોગમાં મોટા પાયે થાય છે. ખેતી માટે સરળ અને ઓછા પાણીમાં થતો આ પાક ખેડૂતોને સારી આવક આપે છે.ઘણા ખેડૂતોએ […]

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી) Read More »

થ્રિપ્સ વિષે જાણો

થ્રિપ્સ વિષે જાણો : થિપ્સ એક્દમ નાજુક ૧થી ૨ મિ.મી લંબાઈના, શંકુ આકારના પીળાશ પડતા કે ભૂખરાં રંગના કીટક છે. બચ્ચાં પાંખો વગરના હોય છે જયારે પુખ્ત કીટક પીંછા જેવી બે જોડ પાંખો ધરાવે છે. બન્ને પાંખોની ધાર પર નાના-નાના વાળ હોય છે. થિપ્સની હાજરી મોટે ભાગે યજમાન પાકના પાનની નીચેની બાજુએ જોવા મળે છે

થ્રિપ્સ વિષે જાણો Read More »

તરબૂચ – ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો.

તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડામાં માટી, છાણીયું ખાતર તથા પાયાનું રાસાયણિક ખાતર વગેરે મિશ્ર કરી ભરવા. આ પ્રમાણે ખામણા તૈયાર થયે દરેક ખામણા ઉપર ૨ થી ૩ બીજ થાણવા. જો હાઇબ્રીડ બિયારણ હોય તો

તરબૂચ – ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો. Read More »

નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો

નીંદણ નિયંત્રણમાં સફ્ળ થવા માટે “ નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ બહુવર્ષિય નીંદણો માટે ન પણ અનુકૂળ હોય. વાર્ષિક નીંદણનો ફ્લાવો મુખ્યત્વે બીજથી થતો હોય છે જેથી આવા નીંદણ ફૂલ કે બીજ અવસ્થા એ પહોંચે તે પહેલાં તેનો નીંદણ નિયંત્રણની પધ્ધતિનો ઉપયોગ કરી નાશ કરવાથી

નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો Read More »