November 17, 2025

તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર માટે ૧ મીટર ૦.૬ મીટર x ૩.૪ મીટરના અંતરે વાવણી કરવી. જો કે ટૂંકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફ્ળ કદમાં નાના રહે છે. […]

તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ? Read More »

જીવાણું (બેક્ટેરિયા)

– જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા બેક્ટેરિયાયુક્ત પાન ખાય છે ત્યારે ખોરાક સાથે બેક્ટેરિયા જીવાત અન્નનળી દ્વારા આંતરડામાં પ્રવેશે છે. જીવાતના આંતરડામાં રહેલ ઊંચા અમ્લતાવાળા માધ્યમમાં બીજાણુંનું સ્કુરણ થાય છે અને ખાસ પ્રકારનું ઝેરી પ્રોટીનયુક્ત ક્રિસ્ટલ

જીવાણું (બેક્ટેરિયા) Read More »

દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે -વખત આંતરખેડ તેમજ બે વખત હાથ નીંદામણ કરવાની સલાહ આપવામાં આવે છે. વળી, જે ખેડૂતો લીલા ઘાસ-ચારા મટે રજકાના વાવેતરમાં રસ ધરાવતા

દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ? Read More »