December 2, 2025

સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી. ૩. રોગ અને જીવાતનાં જૈવિક નિયંત્રણ માટે પૂરતી અસરકારક જેવિક દવાઓ ઉપલબ્ધ નથી. ૪. ખેડૂતો પાસે ખેતીના એકમો નાના હોઈ શરૂઆતમાં પાક ઉત્પાદન ઘટતું હોઈ ખેડૂતો સેન્દ્રિય ખેતી અપનાવતા અચકાય […]

સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો Read More »

ઘઉંની સમચસરની વાવણી

નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે ૧૫-૨૫ નવેમ્બર દરમિયાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે. રાજ્યમાં પ્રવર્તમાન શિયાળાનો મહત્તમ લાભ ઉઠાવી, મહત્તમ ઘઉં ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયે રાત્રિ અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન ૨૦ થી ૨૫ સે.ની આસપાસ હોય છે. જે ઘઉંના છોડના ઉગાવા માટે ખૂબ જ

ઘઉંની સમચસરની વાવણી Read More »

રોગ : ઘઉંમાં પાનનો સૂકારો

ઘઉંમાં પાનનો સૂકારો નિયંત્રણ માટે : રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બેછંટકાવ કરવા.

રોગ : ઘઉંમાં પાનનો સૂકારો Read More »