December 4, 2025

બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ કેમ કરશો  ? 

કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળા ચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્કેબ તથા કાળા ચાઠાના-નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરિક એસિડ (આઈપી ગ્રેડ) 3 ટકાના (૩૦ ગ્રામ દવા ૧ લિટર પાણીમાં) દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી બોળીને માવજત આપવી જરૂરી છે. બટાટા બેસવાની અવસ્થાએ એટલે કે, વાવણી બાદ ૨૫ થી ૪૦ દિવસ વચ્ચે ટૂંકાગાળે […]

બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ કેમ કરશો  ?  Read More »

બટેટા ની મુખ્ય જીવાત અને નિયંત્રણ કેમ કરશો ?

ચૂસિયા પ્રકારની જીવાતો (મોલો, લીલા તડતડિયા, સફેદ માખી) પાન નીચે રહી રસ ચૂસી નુકસાન પહોંચાડે છે. વધુમાં મોલો જેવી જીવાત વિષાણુમાંથી થતા રોગો જેમ કે, પંચરંગીયો, કોકડવા વગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફ્લોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી. ૩ ગ્રામ / ૧૦ લિટર પાણી, થાયોમેથોકઝામ ૨૫ ડબ્લ્યુ જી. ૪ ગ્રામ / ૧૦ લિટર

બટેટા ની મુખ્ય જીવાત અને નિયંત્રણ કેમ કરશો ? Read More »

દાડમનું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ?

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નીયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય છે. * જ્યાં શક્ચ હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ

દાડમનું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ? Read More »

બટેટાના ૫ાકમાં મુખ્ય જીવાત અને નિયંત્રણ

• ચૂસીયા પ્રકારની જીવાતો ઃ (મોલો, લીલા તડતડીયા, સફેદમાખી) ૫ાન નીચે રહી રસ ચુસી નુકસાન ૫હોંચાડે છે વધુમાં મોલો જેવી જીવાત વિષાણુંથી થતા રોગો જેમ કે, ૫ંચરંગીયો, કોકડવા વિગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફોલોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી ૩ ગ્રામ/ ૧૦ લિટર ૫ાણી, થાયોમેથોકઝામ ર૫ ડબ્લ્યુ જી ૪ ગ્રામ/ ૧૦ લિટર ૫ાણી

બટેટાના ૫ાકમાં મુખ્ય જીવાત અને નિયંત્રણ Read More »

બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ

ફૂગજન્ય રોગોમાં આગોતરો સુકારો મુખ્ય છે. જેના નિયંત્રણ માટે વાવેતર બાદ ૩૫-૪૦ દિવસે પ્રથમ છંટકાવ ક્લોરોથેનોનીલ ૭૫% વે.૫ા.ના ર૫ ગ્રામ પ્રમાણે અને રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૦ થી ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫% ઇ.સી.ના ૫ મિ.લિ. પ્રમાણે અને ત્રીજો છંટકાવ ૧૦ થી ૧૫ દિવસ બાદ ફરીથી કલોરોથેનોનીલ ૭૫% વે.૫ા.ના ર૫

બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ Read More »