રોગ : તમાકુમાં પચરંગીયાનું નિયંત્રણ કેમ કરવું ?
તમાકુમાં પચરંગીયા રોગ આવે તો તેના નિયંત્રણ માટે… તમાકુના દડનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડી નાશ કરવો. ખેતરમાં કામ કરતા પહેલા અને પછી સાબુના પાણીથી હાથ ધોવા. આમ […]
રોગ : તમાકુમાં પચરંગીયાનું નિયંત્રણ કેમ કરવું ? Read More »




