December 18, 2025

ઘઉંમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ

ઘઉંના પાકને ટપક પિયત પદ્ધતિથી પિયત આપી શકાય. ટપક પિયત પદ્ધતિ ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ઘઉંના પાકમાં મુકૂટમૂળ અવસ્થા (ર૧ દિવસ) પછી ૪૦ સે.મી.ના અંતરે પ્રશાખા ગોઠવી પ્રશાખા ઉપર ૪૦ સે.મી.ના અંતરે ૪ લિટર પ્રતિ કલાક પ્રવાહ દરના ટપકણિયાં ગોઠવવા. પિયત માટે આ પદ્ધતિને ૦.૮ ટકા સંચયી બાષ્પીભવન ગુણાંકે ડિસેમ્બર- જાન્યુઆરી માસમાં […]

ઘઉંમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ Read More »

રોગ : રાઈના પાકમાં સફેદ ગેરુનું નિયંત્રણ કેમ કરશું ?

રાઈના પાકમાં સફેદ ગેરુ રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

રોગ : રાઈના પાકમાં સફેદ ગેરુનું નિયંત્રણ કેમ કરશું ? Read More »