December 24, 2025

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી- ઈમરજન્સ ટ્રીટમેન્ટ) અને ઘઉં ઊગે તે પહેલાં છાંટવી. ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ કરવાનું થાય તો એક ર વિસ્તાર માટે ઘઉંનો પાક જ્યારે ૩૦ દિવસનો યા […]

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો. Read More »

ટ્રેકટરના એન્જિન ઓછી તાકાત બતાવતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ ઃ ટ્રેકટર એન્જિન વધારે ગરમ થઈ જતું હોય/બ્રેક ડ્રમની સાથે ચોટતી હોય/એક્ઝોસ્ટ તેમજ એન્જિનમાં કાર્બન જામી ગયેલ હોય/એરક્લિનરમાં કચરો જામ થતો હોય/કમ્પ્રેશન બરાબર ન થતું હોય/ ફ્યુઅલ પંપ/નોઝલ કામ આપતી ન હોય/વાલ્વ યોગ્ય રીતે સીટ પર ફ્ટિ બેસતો ન હોય/ડીઝલ અશુદ્ધ હોય.ઉપાય : શીતતંત્રની તપાસ કરી યોગ્ય પ્રમાણમાં પાણી ફરતું રહે તેમ કરવું.બ્રેક શુંની

ટ્રેકટરના એન્જિન ઓછી તાકાત બતાવતું હોય તો શું કરવું ? Read More »