શેરડી રોપણીનો સમય અને રોપણી અંતર
શેરડીની રોપણી ઓક્ટોબર-નવેમ્બર (ઓટમ પ્લાન્ટીંગ) તેમજ જાન્યુઆરી-ફેબ્રુઆરી (સ્પ્રીંગ પ્લાન્ટીંગ) માસ સુધીમાં પૂરી કરવી જોઈએ. સામાન્ય રીતે શેરડીની રોપણી ૯૦ સે.મી. થી ૧૨૦ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. શેરડીના સારા ઉત્પાદન માટે રોપણી જોડીયા હારમાં કરવી. બે જોડીયા ચાસ વચ્ચે ૬૦ સે.મી. અને બે જોડીયા હાર વચ્ચે ૧૨૦ સે.મી.ના અંતરે રોપવાથી શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય […]
શેરડી રોપણીનો સમય અને રોપણી અંતર Read More »


