ડ્રેગનફૂટ ની જાતો
હાલમાં આપણા દેશમાં ઉપલબ્ધ પ્રકારો અથવા જાતો બીજા દેશમાંથી પ્રાથમિક પરિચય પામેલ જાતો છે. હજુ સુધી ભારતમાંથી કોઈ જાત બહાર પાડવામાં આવી નથી. વિશ્વાવ્યાપી ડ્રેગનફ્રૂટની ૧૫૦થી વધુ જાતો ઉપલબ્ધ છે. પરંતુ થાઈલેન્ડ અને વિયેતનામથી આયાત કરેલી જાતોનું વાવેતર થાય છે. ડ્રેગનફ્રૂટના તેના રંગ આધારિત ૪ પ્રકાર જોવા મળે છે : ૧. લાલ છાલ સફેદ પલ્પ […]


