ફોલિયર સ્પ્રે એટલે શું ? એ કેમ બહુ ઉપયોગી ?
ફોલિયર સ્પ્રે એટલે ઊભા પાકમાં પાંદડાં ઉપર દ્રાવ્ય ખાતરોના છંટકાવ કરવાની પધ્ધતિને “ફોલિયર ફર્ટીલાઇજેશન” કહે છે. સંશોધનના તારણો ઉપરથી જણાયું છે કે પધ્ધતિ ખૂબ જ કામયાબ છે. વળી જમીનમાં આપેલ ખાતરોની સરખામણીએ પાંદડાં પર આપેલ ખાતરોની કાર્યક્ષમતા અનેક ગણી-95 ટકા જેટલી ઊંચી માત્રામાં હોય છે ફોલિયર સ્પ્રે દ્વારા અપાતા ખાતરોમાં બગાડ થવાની શક્યતા ન હોવાથી […]
ફોલિયર સ્પ્રે એટલે શું ? એ કેમ બહુ ઉપયોગી ? Read More »


