પશુપાલકે પશુઓની રોજીંદી મુલાકાત શા માટે લેવી જોઇએ ?
પશુઓની રોજીંદી મુલાકાત કહેવાનું એવું નથી કે દરેકે દરેક પાલતુ પ્રાણી પાસે રોજેરોજ જવું અને મળવું ફરજિયાત છે. પણ એટલું કહેવાનું તો જરૂર મન થાય કે દિવસ દરમ્યાન એકાદીવાર તો જાનવર સામું આપણી માલિક તરીકેની માયાળુ અને અભ્યાસુ દ્રષ્ટિ જવી જોઇએ. જેનાથી જાનવરની સાચી સ્થિતિનો ખ્યાલ આવે. દા.ત. કોઇ જાનવર થોડું સાજુ-માંદું હોય તો તેની […]
પશુપાલકે પશુઓની રોજીંદી મુલાકાત શા માટે લેવી જોઇએ ? Read More »



