January 15, 2026

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધે છે અને તેને લીધે સેન્દ્રીય પદાર્થ અથવાતો આવેલા ખાતરોને છોડને જોઈએ તે ફોર્મમાં મૂળ દ્વારા લભ્ય બને તેવું બનાવવામાં માઈક્રોબ્ઝ આપણને મદદ કરે છે.

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. Read More »

પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ?

દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે) દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ હોય છે. જેમાં પશુની ઉંમરને ધ્યાને લઈને પશુ વીમો લઇ શકે છે. દા.ત. વાછરડી/પાડી કે જેમની ઉંમર ૯૦ દિવસથી વધુ હોય. વોડકીઓ, દૂધાળ ગાય અને ભેંસ આખલા અને પાડા વગેરે

પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ? Read More »